બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટર રાશિદખાને કર્યા નિકાહ, ધૂમધામથી હમસફરને પામી, સુંદર તસવીરો વાયરલ

photo-story

6 ફોટો ગેલેરી

PHOTOS / ક્રિકેટર રાશિદખાને કર્યા નિકાહ, ધૂમધામથી હમસફરને પામી, સુંદર તસવીરો વાયરલ

Last Updated: 11:35 AM, 4 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

Rashid Khan Marriage: અફઘાનિસ્તાનના સ્ટાર ક્રિકેટર રાશિદ ખાને લગ્ન કરી લીધા છે. રાશિદના નિકાહ કાબુલમાં થયો. તેમના લગ્નના ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.

1/6

photoStories-logo

1. રાશિદ ખાને કર્યા લગ્ન

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર રાશિદ ખાને નિકાહ કરી લીધા છે. ગુરૂવારે 3 ઓક્ટોબરે તેમણે નિકાહ કર્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. કાબુલમાં થયા લગ્ન

રાશિદના નિકાહ કાબુલમાં હાજર ઈમ્પેરિયલ કોન્ટિનેન્ટલમાં થયા. આ હોટલને ખૂબ જ સુંદર રીતે સજાવવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. અફઘાનિસ્તાનના ક્રિકેટરોએ આપી હાજરી

લગ્નના માહોલમાં હોટલને સુંદર રીતે સજાવવામાં આવી હતી અને ખૂબ જ આતિશબાજી પણ કરવામાં આવી. રાશિદના નિકાહમાં અફઘાનિસ્તાનના તમામ ક્રિકેટર્સે હાજરી આપી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. સ્ટાર ખેલાડી રહ્યા હાજર

લગ્નમાં શામેલ થનાર ક્રિકેટર્સની લિસ્ટમાં મોહમ્મદ નબીથી લઈને ઘણા દિગ્ગજ અને સ્ટાર ખેલાડી હાજર રહ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. ત્રણેય ભાઈઓના સાથે થયા લગ્ન?

રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે ફક્ત રાશિદના જ નહીં પરંતુ ત્રણેય ભાઈઓના સાથે લગ્ન કરવામાં આવ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. કોના થાયે કર્યા લગ્ન?

રિપોર્ટ્સ અનુસાર રાશિદ ખાને પોતાના નજીકના સંબંધમાં જ લગ્ન કર્યા છે. ત્યાં જ રાશિદે લગ્નની સાથે ફેંસને આપેલું વિચન તોડી નાખ્યું. તેમણે 2020માં એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે અફઘાનિસ્તાનના વર્લ્ડ કપ જીત્યા બાદ જ લગ્ન કરશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Rashid Khan Marriage Kabul Afghanistan

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ