દુર્ઘટના / અફઘાનિસ્તાનના હેરાતમાં પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થતા અફરાતફરીનો માહોલ, 10થી વધુનાં મોત તો 25 ઘાયલ

afghanistan blast in herat city of more 10 people killed many injured

અફઘાનિસ્તાનના પશ્ચિમી પ્રાંત હેરાતમાં શુક્રવારે જોરદાર બ્લાસ્ટ થયો હતો. જેમાં 12 લોકોનાં મોત નિપજ્યાં છે તો 25 લોકો ઘાયલ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ