આતંકવાદ / અફઘાન તાલિબાને 11 બંધકોના બદલે 3 ભારતીય એન્જિનિયરોને છોડ્યા, જાગ્યું વિદેશ મંત્રાલય

Afghan Taliban Says it Released 3 Indian Hostages in Exchange for 11 of its Members

અફઘાન તાલિબાને પોતાના 11 બંધકોની બદલીમાં 3 ભારતીય એન્જિનિયરોને છોડ્યા છે. મીડિયામાં આવેલા એક રિપોર્ટ અનુસાર દાવો કરવામાં આવ્યો છે કે બંધકોની અદલા બદલી રવિવારે કરવામાં આવી હતી. પરંતુ તેઓની આપ-લે ક્યાં કરવામાં આવી તેની કોઈ જાણકારી મળી રહી નથી. ભારતીય વિદેશ મંત્રાલયે આ કેસમાં અફઘાનિસ્તાનના સંપર્કમાં રહેવાની વાત કરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ