આતંકી હુમલો / અફઘાનિસ્તાનમાં સેનાના વાહન પાસે બોમ્બ ધડાકો, માસૂમ બાળક સહિત 10 લોકોના મોત

Afghan official says bomb kills 10 People in eastern city

અફઘાનિસ્તાનના નાંગરહાર પ્રાંતના જલાલાબાદ શહેરમાં અફઘાન સૈન્યના વાહનની નજીક રિક્ષામાં રાખવામાં આવેલ વિસ્ફોટક સામગ્રી પડી જતા એક બાળક સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં અને 27 ઘાયલ થયાં હતાં. ટોલો ન્યૂઝ અને સ્થાનિક વહીવટીતંત્રે આ ઘટના અંગેની પુષ્ટિ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ