શાંતિ વાર્તા / રશિયામાં થયેલી શાંતિ વાર્તામાં ભારતને ન બોલાવવું મોટી ભૂલઃ અફઘાનિસ્તાન

afghan foreign minister statement no peace process is possible without india

અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ સૌને ચોંકાતા અમેરિકી યોજનાની વિપરીત એક નવો શાંતિ પ્રસ્તાવ આપ્યો છે. ત્યારે આ શાંતિ વાર્તામાં ભારતને આનાથી દૂર રાખવામાં આવ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ