અફઘાનિસ્તાન / કાબુલમાં જોરદાર બ્લાસ્ટ, ઘણા ફુટબોલ ખેલાડીઓ થયા ઘાયલ

Afghan capital Kabul rocked by powerful explosion

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં સોમવારે જોરદાર બ્લાસ્ટ થયો છે. સવારે થયેલા આ બ્લાસ્ટમાં અત્યાર સુધી એ વાતની જાણકારી મળી શકી નથી કે કેટલા લોકો ઘાયલ થયા છે અને કેટલા લોકો માર્યા ગયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ