સુવિધામાં વધારો / આધારથી એક દિવસમાં 5 વખત પૈસા ઉપાડી શકશે ગ્રાહક, કોરોનાને લઇને આવ્યો નવો નિયમ

aeps transaction maximum limit of five cash withdrawal transactions per customer per terminal per day set by npci

નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયાએ આધાર સાથે જોડાયેલા ટ્રાન્જેક્શનની મર્યાદા નક્કી કરી દીધી છે. હવે તમે આધારથી ચાલતી પેમેન્ટ સિસ્ટમથી નક્કી કરેલી સંખ્યામાં પૈસા કાઢી શકશો. ટ્રાન્જેક્શનની મર્યાદા પહેલેથી 50,000 રૂપિયા નક્કી કરી હતી અને ત્યારબાદ વધુ નિયમ જોડી દેવામાં આવ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ