સુરત / એડવોકેટ મેહુલ બોઘરા પર હુમલો કરનારા સાજન ભરવાડ 5 દિવસના રિમાન્ડ પર, કોર્ટમાં વકીલો-આરોપીના સમર્થક વચ્ચે ઘર્ષણ

advocate mehul boghra beaten sajan bharwad court remand surat police

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરાને જાહેરમાં માર મારવા મામલે ધરપકડ કરાયેલા આરોપી પોલીસ કર્મચારીને આજે કોર્ટમાં રજૂ કરાયો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ