ચૂંટણી / BJP છોડવાના નિર્ણયથી અડવાણીની આંખમાં આંસુ હતાઃ શત્રુધ્ન

Advani-ji Was In Tears, Did not Stop Me From Leaving Shatrughan Sinha

લોકસભાના અંતિમ તબક્કામાં ૧૯ મેના રોજ આમ તો આઠ રાજ્ય અને બિહારની આઠ બેઠકો સહિત કુલ પ૯ બેઠકો પર મતદાન થશે, પરંતુ બિહારમાં તમામની નજર ભાજપના રવિશંકર પ્રસાદ અને કોંગ્રેસના શત્રુઘ્ન સિંહા વચ્ચેના મુકાબલા પર છે. શત્રુઘ્ન સિંહાએ પક્ષ જરૂર બદલ્યો છે પણ બેઠક બદલી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ