Ek Vaat Kau / GSRTC App માં શાનદાર સેવા શરુ, પ્રાઇવેટ બસને ભૂલી જશો

ગુજરાત રાજ્યની ST તંત્રની GSRTCની ઓફિશિયલ મોબાઈલ એપ્લિકેશનને પણ તાજેતરમાં નવા રંગ રૂપમાં લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ખાસ કરીને 2 નવા ફીચર્સની પણ શરૂઆત કરવામાં આવી છે. ત્યારે જાણો આજની Ek Vaat Kau માં કયા છે આ ફીચર્સ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ