વિશ્વ / એડલ્ટ સ્ટાર રહી ચૂકેલી મહિલાએ પુતિન સામે ચૂંટણી લડવાની કરી હતી જાહેરાત, જાણો શા માટે થઈ જેલભેગી

adult star challenged vladimir putin in russian election switched to mma ukraine crisis

યુક્રેન પર હુમલાને લઇને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિશ્વભરની ચર્ચાના કેન્દ્રમાં છે. આ દરમ્યાન પૂર્વ એડલ્ટ સ્ટાર એલેના બર્કોવાની પણ ચર્ચા રહી છે. બર્કોવા એ મહિલા છે, જેણે વર્ષ 2018માં પુતિન સામે રશિયામાં રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. તો આવો જાણીએ છીએ એલેના બર્કોવા અંગે..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ