BIG NEWS / કોરોના વિરુદ્ધની લડાઈમાં ભારતનો ડંકો વાગ્યો: દેશમાં 88 ટકા લોકોને અપાઈ ગયા બંને ડોઝ, કેન્દ્રીય મંત્રીએ કહી આ વાત

adult population fully vaccinated against covid says union minister mansukh mandaviya

કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું છે કે, ભારતમાં 88 ટકા પુખ્ત લોકોને કોરોના રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ