દેશ / કમાણીમાં પણ BJPનો તોડ નહીં ! 8 પાર્ટીઓ કરતાં તો અડધાથી પણ વધુ લઈ ગઈ ભગવા પાર્ટી

ADR report of 8 parties income, BJP is at first, tmc secured 2nd

ભાજપે 2021-22 દરમિયાન 1917.12 કરોડ રૂપિયાની આવક જાહેર કરી હતી જેમાંથી 854.467 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. કોંગ્રેસની આવક 541.275 કરોડ રૂપિયા હતી જેમાંથી 400.414 કરોડ રૂપિયાનો ખર્ચ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ