મહારાષ્ટ્ર ચૂંટણી / ADR રિપોર્ટમાં ખુલાસો, ભાજપના 96 ઉમેદવારો અને કોંગ્રેસના 83 ઉમેદવારો પર નોંધાયા છે ગુનાના કેસ

adr report maharashtra assembly election 2019 criminal cases against 916 candidates bjp on top

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઇને દેશની ચૂંટણીઓનું અધ્યયન કરનાર એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) એ વર્તમાન ઉમેદવારો વિશે એક રિપોર્ટ જાહેર કરી છે. આ આંકડાઓને ઉમેદવારી માટે દાખલ એફિડેવિટના આધારે તૈયાર કરવામાં આવી છે. 

બ્રેકિંગ ન્યૂઝ