અરજી / લોકસભા 2019 ચૂંટણીની 370 બેઠકો પર EVM મતગણતરીમાં ગોટાળા મામલે ADR પહોંચ્યું સુપ્રીમ કોર્ટમાં

adr files petition in supreme court and says ec had changed the data for votes polled on its website

ADRએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં 370 લોકસભા બેઠકો પર મતોની સંખ્યામાં EVMએ ભારે ગરબડી કરી છે. અને ચૂંટણી પંચે આ વિશે કંઇપણ બતાવવાથી ઇનકાર કરી દીધો છે. ત્યારે આ સંબંધમાં ADR ગત 15 નવેમ્બરે અરજી દાખલ કરી દેશની સૌથી મોટી કોર્ટમાં પહોંચ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ