અનાથ બાળકો જ્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મળ્યા ત્યારે એવા દ્રશ્યો સર્જાયા જે શબ્દોમાં વર્ણવી નહીં શકાય | adoption initiative at old age home in ahmedabad where senior citizens adopt orphans

મિલન / અનાથ બાળકો જ્યારે વૃદ્ધાશ્રમના વૃદ્ધોને મળ્યા ત્યારે એવા દ્રશ્યો સર્જાયા જે શબ્દોમાં વર્ણવી નહીં શકાય

adoption initiative at old age home in ahmedabad where senior citizens adopt orphans

એક તરફ ઓલ્ડ એજ હોમમાં રહેનાર વુદ્ધો હતા જેમને પોતાના પૌત્ર- પૌત્રી કે દોહિત્ર - દોહિત્રી સાથે સમય વિતાવવા નથી મળતો. બીજી તરફ એવા બાળકો હતા જેમને દાદા- દાદી, નાના- નાની કે માતા -પિતાનો પ્રેમ નથી મળી રહ્યો. જ્યારે વૃદ્ધાશ્રમમાં આ નાના ભૂલકાઓ અને વૃદ્ધો સામ સામે આવ્યા ત્યારે એવા દ્રશ્યો સર્જાયા કે જોનારાઓની આંખો ભીજાઈ હતી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ