વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક મૂર્તિઓ ઘરમાં રાખવાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ રહે છે, અને ઘરના સભ્યોની ઉત્તરોત્તર પ્રગતિ થાય છે.
Share
1/6
1. વાસ્તુ ટિપ્સ
ઘરનું વાસ્તુ ઠીક હોય તો ઘરમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસથ્યનો વાસ રહે છે અને જો વાસ્તુ ઠીક ન હોય તો કલેશ અને બીમારીઓનો વાસ રહે છે. વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘરમાં કેટલીક મૂર્તિઓ રાખવી શુભ માનવામાં આવે છે.
આ તસવીર શેર કરો
2/6
2. ગણેશજીની મૂર્તિ
ઘરમાં કોઇપણ પ્રકારનો વાસ્તુદોષ હોય તો પ્રવેશ દ્વાર પણ ભગવાન ગણેશની મૂર્તિ રાખવી જોઇએ
આ તસવીર શેર કરો
3/6
3. હાથી
હાથીએ સંપતિનું પ્રતિક ગણાય છે, ઘરમાં હાથીની મૂર્તિ રાખવાથી સુખ અને સમૃદ્ધિ વધે છે
આ તસવીર શેર કરો
4/6
4. વાછરડું
ગાયનું દૂધ પીતા વાછરડાની મૂર્તિ ઘરમાં રાખવાથી સંતાન પ્રાપ્તિની સાથે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે
આ તસવીર શેર કરો
5/6
5. કાચબો
ઉત્તર દિશામાં કાચબાની મૂર્તિ રાખવાથી સુખ અને સમૃદ્ધિમાં વધારો થાય છે.
આ તસવીર શેર કરો
6/6
6. ઘોડો
દોડતા ઘોડાની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાં પ્રગતિ થાય છે
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Statues
Ganeshji
Vastu Tips
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.