સબ સલામત? / રાજકોટમાં સાઉથ ફિલ્મોની જેમ 20 ગુંડાઓએ કિશોરીની છેડતી કરી, ત્યારબાદ માતા-પિતા અને ભાઈને માર્યા

 Adolescent molestation on a mall in Rajkot

રાજકોટનાં મોલની આ ઘટનાં ગુજરાત સલામત હોવાની બાંગ પોકારનારાઓને અરિસો બતાવે તેવો છે. રાજકોટનાં એક મોલમાં માતા પિતા સાથે ફિલ્મ જોવા ગયેલી 13 વર્ષની કિશોરી સાથે એવું કૃત્ય કર્યું કે કિશોરીની સાથે તેનાં પરિવારજનો સહિત નજરે જોનારા તમામ ડરી ગયાં હતાં. તમામને એ વાત મનમાં ઘર કરી ગઈ છે કે ગુજરાત સલામત નથી. શું બન્યું હતું કિશોરી અને તેનાં પરિવાર સાથે...

બ્રેકિંગ ન્યૂઝ