બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / મનોરંજન / બોલિવૂડ / adnan shami shocking transformation

New Look / અદનાન સામીનું ગજબનું ટ્રાન્સફોર્મેશન, ફોટો જોઈને ઓળખી પણ નહીં શકો

Arohi

Last Updated: 07:49 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અદનાને આમ તો પોતાનું ખૂબ વજન ઘટાડીને પોતાને સ્લિમ એન્ડ ફિટ શેપ આપ્યો છે. પરંતુ હવે તેના લેટેસ્ટ ફોટો જોઈને તેને ઓળખવો મુશ્કેલ છે.

  • અદનાન સામીનું ગજબનું ટ્રાન્સફોર્મેશન
  • ફોટો જોઈને ઓળખી પણ નહીં શકો
  • માલદિવ વેકેશનથી શેર કર્યા ફોટો 

પહેલા પોતાના ગોલુમોલુ લુકના કારણે ફેમસ થયેલા અદનાન સામી હવે ખૂબ જ બદલાઈ ગયા છે. થોડા વર્ષો પહેલાના શૉકિંગ ટ્રાન્સફોર્મેશને લોકોને ચોંકાવી દીધા હતા પરંતુ હવે તેના ટ્રાન્સફોર્મેશન ઉપરાંત તેની ગ્રૂમિંગ જોઈને લોકો વધુ સરપ્રાઈઝ્ડ છે. અદનાને આમ તો પોતાનું ખૂબ વજન ઘટાડીને પોતાને સ્લિમ એન્ડ ફિટ શેપ આપ્યો છે. પરંતુ હવે તેના લેટેસ્ટ ફોટો જોઈને તેને ઓળખવો મુશ્કેલ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

અદનાન સામીએ માલદીવ વેકેશનથી પોતાના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે. બ્લેક ટી-શર્ટ, એવિએટર સનગ્લાસિસ, ટ્રિમ્ડ લુક કેરી કરેલા અદનાને દરિયા નજીકથી પોતાનો એક શાનદાર ફોટો શેર કર્યો છે. તેણે પોતાની ફેમિલીની સાથે પણ એક ફોટો શેર કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંક્યા 
તેના ફોટો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ ચોંકી ઉઢ્યા છે. એક યુઝરે લખ્યું- 'આખરે તમે કોણ છો? અને કોઈ આટલું હોટ કઈ રીતે થઈ શકે છે?' એક યુઝરે લખ્યું- 'મને પોતાની આંખો પર વિશ્વાસ નથી આવી રહ્યો.' એકે અદનાનના વખાણમાં લખ્યું- 'લોકો દિવસની સાથે વૃદ્ધ થાય પરંતુ અદનાન સામી જવાન થતા જઈ રહ્યા છે.'

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

અદનાન હાલ માલદીવમાં પોતાનો ફેમિલી ટાઈમ એન્જોય કરી રહ્યો છે. તેણે વેકેશનમાં ભોજનનો લુફ્ત ઉઠાવતા ડિશનો ફોટો શેર કર્યો છે તેના ચહેરાની રોનક જોઈને અંદાજો લગાવી શકાય છે કે અદનાન આ વેકેશનથી અને પોતાનામાં આવેલા ચેન્જથી કેટલો ખુશ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

પહેલા પણ કર્યું હતું ટ્રાન્સફોર્મેશન 
અદનાને પહેલા પણ પોતાના ટ્રાન્સફોર્મેશન ફોટો શેર કર્યા હતા. અમુક લોકોએ તેના વેટ લોસને એડિટિંગ કહીને આલોચના પણ કરી હતી. જેને સિંગરના લાઈવ પરફોર્મન્સ ફોટોઝ અને વીડિયો સંપૂર્ણ રીતે નકાર્યા પણ હતા. હવે માનો કે ન મોનો તે ગોળ-મટોળ અદનાન હવે ફિટ એન્ડ સેક્સી બની ચુક્યા છે. તેના ટ્રાન્સફર્મેશનને ઘણા લોકોએ ઈન્સ્પાયર કર્યો છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Adnan Sami (@adnansamiworld)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ