નિવેદન / નર્મદામાં એક કાર્યક્રમમાં અદનાન સામીને પૂછ્યું કે આમિર ખાન ભારતમાં ડરે છે અને તમે?, આપ્યો આવો જવાબ

Adnan sami caa delhi Violence india ideas conclave 2020 Narmada

બોલીવુડ સિંગર અદનાન સામીએ એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું કે દિલ્હી હિંસા મામલે ન રમો ગંદુ રાજકારણ, હિંસા પર રાજનીતિ ન થવી જોઇએ. નર્મદાના કેવડિયા ખાતે આયોજિત ઇન્ડિયા આઇડિયાઝ કોનક્લેવ 2020માં પરિવાર સાથે સિંગર અદનાન સામી હાજર રહ્યાં હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ