મોટો છબરડો / ફી ભર્યા પછી એક મહિના બાદ 11 વિદ્યાર્થીઓના એડમીશન રદ, MS યુનિવર્સિટીનો ફરી મોટો છબરડો

Admission of 11 students was canceled a month after MS University paid the fees

વડોદારામાં એમ એસ યુનિવર્સીટીનો મોટો છબરડો સામે આવ્યો છે. જેમા યુનિવર્સિટીએ 11 વિદ્યાર્થીઓ પાસેથી ફી લીધા બાદ તેમના એડમીશન કેન્સલ કર્યા છે. જેથી વિદ્યાર્થીઓ બરોબરના રોષે ભરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ