એક્શન પ્લાન / જુનિયર ક્લાર્ક પરીક્ષા સંબંધિત SOPનું કડકપણે પાલન કરવા અમદાવાદ ક્લેક્ટરનો આદેશ, નિયમો જાણો અને હેલ્પ માટે આ નંબર નોંધી લો

Administration set up to conduct Junior Clerk Exam in a peaceful atmosphere

જૂનિયર ક્લાર્ક (વહીવટ/હિસાબ)ની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજવા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ, અમદાવાદ જિલ્લામાં કુલ 494 પરીક્ષા કેન્દ્રો પર 1,44,990 ઉમેદવારો જૂનિયર ક્લાર્કની પરીક્ષા આપશે

બ્રેકિંગ ન્યૂઝ