બોલિવૂડ / જુનિયર એનટીઆરની ફિલ્મ 'RRR'ની મુશ્કેલી વધી, ફિલ્મના પાત્ર કુમારમ ભીમને મુસ્લિમ ટોપી પહેરેલી બતાવતા વિવાદ

Adivasis Object To Jr NTR Character Kumram Bheem Skull Cap In RRR Teaser Poster

બાહુબલી ફેમ ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની બહુચર્ચિત ફિલ્મ 'આરઆરઆર'નું ટીઝર બે દિવસ પહેલાં જ આવ્યું છે. આ ટીઝરમાં જુનિયર એનટીઆરના પાત્રનો ખુલાસો કરવામાં આવ્યો છે. આમાં તે આદિવાસી લેજેન્ડ કુમારમ ભીમની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ ટીઝરમાં તેણે કુમારમ ભીમ તરીકે સફેદ કુરતો અને મુસ્લિમ ટોપી પહેરી છે. હવે આદિવાસીઓએ આ અંગે વાંધો ઉઠાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ