લાલ 'નિ'શાન

નિર્ણય / મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારે વધુ એક મોટા નિર્ણય પર મારી મહોર, વેપારીઓ ખુશખુશાલ

aditya thackeray says shops and malls will open 24 hours in mumbai from 27 january

મહારાષ્ટ્ર મંત્રીમંડળે બુધવારે 'મુંબઇમાં મોલ, મલ્ટિપ્લેક્સ અને દુકાનોને 24 કલાક ખુલ્લા રાખવાની નીતિને મંજૂરી આપી. નવી નીતિ 27 જાન્યુઆરીથી લાગુ થશે. લંડનમાં પાંચ અરબ પાઉન્ડની રાત્રી અર્થવ્યવસ્થાને રેખાંકિત કરતા પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરેએ મંત્રીમંડળની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, સરકારના આ નિર્ણયથી આવક અને રોજગારી વધારવામાં મદદ મળશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ