ઓટો / એલન મસ્ક અને શિવસેનાના આ નેતા એકબીજાના ભાઈબંધ છે? ભારતમાં શું છે ટેસલાનો પ્લાન?

aditya thackeray has written a letter to finance minister about ev import duty

વિશ્વની સૌથી મોટી વાહન નિર્માતા ટેસ્લાને છેલ્લાં કેટલાંક દિવસોમાં ઘણા રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેના રાજ્યમાં કામ શરૂ કરવાનુ આમંત્રણ આપ્યું છે. પરંતુ ભારતમાં ટેસ્લાની શરૂઆત માટે ઇલોન મસ્કની જે જરૂરીયાત છે, તેને થોડા રાજ્યો જ પૂર્ણ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ