રાજનીતિ / તો ઠાકરે પરિવારની તૂટશે વર્ષો જૂની પરંપરા, મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાયું

Aditya Thackeray for Deputy CM?

રાજનીતિમાં કોઇપણ પદ ન લેવાની પરંપરા ઠાકરે પરિવારમાં લાંબા સમયથી ચાલી રહી છે. કારણ માત્ર એ જ છે કે, બાળા સાહેબ અને ઉધ્ધવ ઠાકરેએ કોઇ રાજકીય પદ સંભાળ્યું નથી. બાળા સાહેબ ઠાકરે પણ ક્યારેય ચૂંટણી લડ્યા નહીં અને ન રાજકીય પદ પર આસન ગ્રહણ કર્યું. પરંતુ લાગે છે હવે આ પરંપરા તૂટી જવાની છે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ