દુઃખદ / આ બોલિવૂડ એક્ટરના પિતાનું કોરોનાને કારણે થયું નિધન, હોસ્પિટલમાં હતા દાખલ

aditya seal student of the year 2 actor father ravi seal died due to covid

તુમ બિન 2, સ્ટૂડેન્ટ ઓફ ધ યર 2 જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા આદિત્ય સીલના પિતાનું નિધન થઈ ગયું. આદિત્યના પિતા અને પ્રોડ્યૂસર રવિ સીલનું 18 સપ્ટેમ્બરે મુંબઈમાં અવસાન થયું. મળતી માહિતી પ્રમાણે તેમનું મોત કોરોનાને કારણે થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ