પ્રતિક્રિયા / કંગના રનૌત પર ભડક્યો આ એક્ટર, કહ્યું- જે થાળીમાં ખાય છે તેમાં જ થૂંકે છે...

Aditya Pancholi Takes a Dig at Kangana Ranauts Padma Shri Statement in The Sushant Singh Rajput Death Case

પોતાના પરિવારની પરેશાનીને લઈને એક્ટર આદિત્ય પંચોલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, છેલ્લા એક-દોઢ મહિનાથી તેના પરિવારે ઘણું બધું સહન કર્યું છે. તેણે જણાવ્યું કે, એક મૂર્ખ છોકરાએ પોસ્ટ કરી અને આખું મીડિયા આ અંગે વાત કરવા લાગ્યું. આ વાત નવી નથી. દરેક વ્યક્તિએ જવાબદાર બનવું જોઈએ, અમને બધાંને તેના કારણે ખૂબ પીડામાંથી પસાર થવું પડ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ