બોલિવૂડ / આદિત્ય-નેહા ગોવા બીચ પર હાથમાં હાથ નાંખીને ફરતા દેખાયા, તસવીરો થઈ વાયરલ

Aditya-Neha goes hand-in-hand with Goa beach, photos go viral

સિંગિંગ રિયાલિટી શો 'ઇન્ડિયન આઈડલ'ની જજ નેહા કક્કર અને શોના હોસ્ટ આદિત્ય નારાયણ વચ્ચે થોડા દિવસથી તેમના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. જોકે આ વાત લાઈવ ટેલીવિઝન શો ઇન્ડિયન આઈડલ પર થઈ હતી. અને બંને એકબીજા સાથે હાલ ગોવા બીચ પર જોવા મળ્યાં હતા. જો કે નેહાએ સોશિયલ મીડિયા પર ફોટો પણ શેર કર્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ