બોલિવૂડ / ધામધૂમથી નીકળી આદિત્યની જાન, માતા-પિતા સાથે પરિવારમાં દેખાયો અનોખો ઉત્સાહ 

Aditya Narayan's wedding album

સિંગર ઉદિત નારાયણના દિકરા અને સિંગર આદિત્ય નારાયણના લગ્ન થઇ ચૂક્યા છે. જાન લઇને આદિત્ય તેની દુલ્હન શ્વેતા અગ્રવાલના ઘરે પહોંચ્યા હતા. તેનો આખો પરિવાર ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ