બોલિવૂડ / આદિત્ય-શ્વેતાના લગ્નની તૈયારીઓ શરૂ: સામે આવી ફંક્શનની પહેલી તસવીર 

Aditya narayan and shweta agarwal's roka pictures

બોલિવૂડના મશહૂર પ્લેબેક સિંગર ઉદિત નારાયણના દિકરા આદિત્ય નારાયણના લગ્ન જલ્દી જ થવાના છે. થોડા સમય પહેલા જ આદિત્યએ પોતાની દુલ્હન સાથે તસવીર શૅર કરી હતી. તેણે તસવીર શૅર કરીને જણાવ્યું હતુ કે તે શ્વેતાને ઘણા સમયથી ડેટ કરી રહ્યાં હતા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ