મિસ કેલ્ક્યુલેટ / આદિત્ય ગઢવીએ કેનેડાનો શો કર્યો રદ્દ, આયોજક પર ભડાસ કાઢી, ચાહકોની માંગી માફી, જાણો મામલો

 Aditya Gadhvi canceled Canada show, lashed out at the organizer, apologized to fans, know the matter

ગુજરાતી ફોક સિંગર આદિત્ય ગઢવીનો કેનેડાના ટોરેન્ટોમાં ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો, પરંતુ પહેલાં દિવસે ક્ષમતા કરતાં ડબલ લોકોને પાસ અપાતા ભારે ભીડ થઈ હતી. જેના પગલે આદિત્ય ગઢવીએ બીજો શો રદ કર્યાની જાણ કરી હતી અને ચાહકોની માફી માંગી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ