બોલિવૂડ / રૉયલ ફેમિલીની વંશજ છે અદિતી રાવ હૈદરી, આમિરની પત્ની સાથે છે સીધો સંબંધ

Aditi rao hyderi belongs to royal family

બોલિવૂડ એક્ટ્રેસ અદિતી રાવ હૈદરી બુધવારે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. અદિતીએ મલયાલમ ફિલ્મોથી તેના કરિયરની શરૂઆત કરી હતી અને તેની પહેલી હિન્દી ફિલ્મ હતી યે સાલી ઝીંદગી. બાદમાં અદિતીએ હિટ ફિલ્મો આપી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ