ટેલિવૂડ / અમેરિકામાં ફસાઈ આ ટીવી એક્ટ્રેસ, કહ્યું-એક્ટિંગ વર્કશોપ માટે લોસ એન્જલસ આવી હતી અને...

Aditi bhatia says that her mother is also stuck in america due to the corona virus epidemic

હાલ દુનિયામાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. જેથી કોરોનાના સંક્રમણને ફેલાતા રોકવા માટે ભારત સરકારે હાલ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. ત્યારે ટીવીની જાણીતી એક્ટ્રેસ અદિતિ ભાટિયા કોરોનાને કારણે અમેરિકામાં ફસાઈ છે. અદિતીએ જણાવ્યું કે તેની મોમ પણ અમેરિકામાં જ છે અને અહીંની સ્થિતિ ચિંતાજનક છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ