ફિલ્મ જગત / 'આદિપુરુષ'નું બીજું ગીત 'રામ સિયા રામ' 5 ભાષાઓમાં રિલીઝ, સચેત-પરંપરાએ જીતી લીધા ચાહકોના દિલ

 Adipurush second song Ram Siya Ram released in 5 languages, Sachet Parampara wins hearts of fans

થોડા દિવસો પહેલા જ ફિલ્મનું પહેલું ગીત 'જય શ્રી રામ' રિલીઝ થયું હતું, જેને લોકોએ ખૂબ પસંદ કર્યું હતું. હવે મેકર્સે ફિલ્મનું બીજું ગીત 'રામ સિયા રામ'ને પાંચ ભાષામાં રિલીઝ કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ