બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Adipurush new poster controversy prabhas and kriti sanon

મનોરંજન / ADIPURUSH ના પોસ્ટર પર ઊભો થયો વિવાદ: ટ્રોલર્સ બોલ્યા માતા સીતાના માથે સિંદુર નથી, અને શ્રીરામના વસ્ત્ર આવા થોડા હોય!

Arohi

Last Updated: 03:02 PM, 31 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Adipurush new poster controversy: 'Adipurush'ના પોસ્ટની ટ્રોલિંગ પર પ્રભાસ ફેંસ એક્ટિવ થઈ ગયા છે. તેમનું કહેવું છે કે જેટલી નેગેટિવિટી થઈ જાય પરંતુ પિક્ચર બ્લોકબસ્ટર રહેશે.

  • ફિલ્મ આદિપુરૂષના પોસ્ટરનો નવો વિવાદ 
  • માતા સીતાના માથે નથી સિંદુર 
  • ભગવાન રામને લઈને પણ ઉભો થયો વિવાદ 

રામનવમીના દિવસે Adipurushનું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેની સાથે ફિલ્મના પ્રમોશંસ શરૂ થશે. આ ફિલ્મની સ્ટારકાસ્ટનું કમ્બાઈન્ડ પોસ્ટર છે. આ પોસ્ટરમાં દરેક લીડિંગ કેરેક્ટર્સ જોવા મળી રહ્યા છે. Prabhasથી લઈને Sunny Singh અને Kriti Sanon. 

પરંતુ પબ્લિક આ પોસ્ટરથી પણ સંતુષ્ટ નથી. તેમણે મામલો પ્રોમિસિંગ નથી લાગી રહ્યો. ત્યારે એર ગ્રુપનું કહેવું છે કે ભલે ગમેતેટલી નેગેટિવિટી હોય, પિક્ચર બ્લોકબસ્ટર થઈને રહેશે. 

એડિટિંગ પર હજુ થઈ શકે છે કામ 
તરણ આદર્શે ટ્વિટર પર 'આદિપુરૂષ'નું પોસ્ટ મુક્યું છે. તેના પર લોકો કમેન્ટ કરી રહ્યા છે. જનતાનું કહેવું છે કે આ પોસ્ટર ગયા પોસ્ટર કરતા વધારે સારૂ છું. પરંતુ AI જેનરેટેડ લગી રહ્યું છે. 

એડિટિંગ પર વધારે કામ થઈ શકે છે. લોકો એ પણ કહી રહ્યા છે કે આ પોસ્ટરમાં ફક્ત કૃતિ સેનન જેન્યુઈન લાગી રહી છે. બાકી લોકોના ચહેરા પર VFXનું ખૂબ કામ કરવામાં આવ્યું છે. 

લોકોનું કહેવું છે કે મેકર્સે ફક્ત કલર ગ્રેડિંગ બદલ્યું છે. VFXના કામમાં અમુક સુધાર નથી. આદિપુરૂષના પોસ્ટર પર આટલી બધી નેગેટિવ કમેન્ટ્સ જોઈને પ્રભાસના ફેંસ એક્ટિલ થઈ ગયા. બ્લૂ ટિક નામના એક યુઝરે લખ્યું, "રિલીઝ પહેલા ફિલ્મને ભલે ગમેતેટલી નેગેટિવિટીનો સામનો કરવો પડે. પરંતુ આદિપુરૂષ મોટી હિટ થવાની છે. ડાયલોગ્લસ, ફ્રેમ, મ્યુઝિક, ઈમોશન્સ, બધુ એકદમ પરફેક્ટ છે. 16 જૂને રામનું ઉગ્ર રૂપ જોવા મળશે. "

આ વસ્તુઓના કારણે ઉભો થઈ રહ્યો છે વિવાદ 
લોકોની નારાજગી ત્રણ વસ્તુઓને લઈને છે. પહેલું VFX વર્ક, જે પોસ્ટરને ઓછુ વિશ્વાસપાત્ર બનાવે છે. બીજુ રામની ભુમિકામાં પ્રભાસનો મુછ વાળો લુક અને ત્રીજી વસ્તુએ છે કે હનુમાનજીની દાઢી-મુછ વાળો લુક. બીજી તરફ એક અલગ જ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. 

આદિપુરૂષનું પોસ્ટર પ્રભાસના પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે તે આ સૌથી ઝડપથી એક મિલિયન લાઈક્સ મેળવનાર પોસ્ટર બની ગયું છે. ઈન્સ્ટાગ્રામ પર 10 લાખ લાઈખ્સના આંકડા સુધી પહોંચવામાં માત્ર 3 કલાક 50 મિનિટ લાગ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Adipurush poster controversy Prabhas kriti sanon  આદિપુરૂષ કૃતિ સેનન પ્રભાસ Adipurush Controversy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ