પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

વિવાદ / રાવણનો લુક ખિલજી જેવો છે તો એમાં ખોટું શું? મનોજ મુન્તાશિરે આદિપુરુષનો કર્યો બચાવ, લોકો ભડક્યાં

adipurush controversy dialogue writer manoj muntashir reacts on saif ali khan ravana character

ફિલ્મ આદિપુરૂષને લઇને લોકોનુ કહેવુ છે કે આ ફિલ્મમાં રામાયણના પાત્રોનુ ઈસ્લામીકરણ કરવામાં આવ્યું છે. ફિલ્મના ડાયલોગ લેખક મનોજ મુન્તાશિરે ફિલ્મમાં જોવા મળી રહેલા રાવણને લઇને જે વાત કહી છે તે તમને એક વખત ફરીથી વિચારવા મજબૂર કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ