વિવાદ / ફિલ્મ 'આદિપુરૂષ' પર રાવણ અને સીતાહરણ અંગે આવી વાત કહી ફસાયો સૈફ અલી ખાન, નોંધાયો કેસ

Adipurush Case Filed Against Saif Ali Khan For His Statement On Raavans Abduction Of Sita

ઓમ રાઉતના દિગ્દર્શનમાં બની રહેલી ફિલ્મ આદિપુરુષ હાલ ઘણી ચર્ચામાં છે. યુપીના જૌનપુર જિલ્લાના એક વકીલે ફિલ્મના અભિનેતા સૈફ અલી ખાન અને ડિરેક્ટર ઓમ રાઉત સામે પ્રભારી સીએમ પંચમની કોર્ટમાં દાવો કર્યો છે. જેમાં સૈફના વિવાદિત નિવેદનને આધાર બનાવવામાં આવ્યો છે. દીવાની કોર્ટના અધિવક્તા હિમાંશુ શ્રીવાસ્તવ દ્વારા કરવામાં આવેલા દાવામાં ધાર્મિક ભાવનાને દુભાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ અંગેની સુનાવણી 23 ડિસેમ્બરના રોજ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ