Viral / બોયફ્રેન્ડને વિશ કરવા આ એક્ટ્રેસ થઈ ટોપલેસ અને વટાવી તમામ હદો, ફેન્સ કરી રહ્યાં છે કમેન્ટ્સ

Adhyayan suman girlfriend maera mishra shares topless photo on rose day

90ના દાયકાના જાણીતા એક્ટર શેખર સુમનનો દિકરો અધ્યયન સુમન તેની ગર્લફ્રેન્ડ માયરા મિશ્રાની સાથે તેની રિલેશનશિપને લઈને હમેશા ચર્ચામાં રહે છે. હાલમાં જ અધ્યયનની ગર્લફ્રેન્ડ માયરાએ સોશિયલ મીડિયા પર તસવીર શેર કરી છે. જે ખૂબ જ વાયરલ થઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ