પુરુષોત્તમ માસ 2020 / આજે અધિકમાસની પૂનમ, ભૂલથી પણ આ કામ ન કરતા નહી તો....

Adhikmaas purnima pooja

પુરુષોત્તમ માસનો મહિમા આપણે સૌ જાણીએ છીએ, અધિકમાસ કે પુરુષોત્તમ નામે ઓળખાતો આ માસ ત્રણ વર્ષે એક વાર આવે છે અને તેમાં પણ આવતી પૂનમનુ અનેરુ મહત્વ રહેલુ છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ મહિનો 16 ઓક્ટોબર સુધી રહેશે. આ મહિનામાં તમારે દાન પુણ્ય કરવા જોઇએ જેથી લાભ થાય છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x