અમદાવાદ / જ્યાં જરૂર પડશે ત્યાં હું અને મારી ટીમ હાજર હશે: સૌથી ઊંચા ઉમિયાધામ મંદિરના ભૂમિપૂજનમાં CM પટેલનું નિવેદન 

Address by CM Bhupendra Patel in the program, at Sola Umiyadham,

સોલા ઉમિયાધામ ખાતે ભૂમિપૂજન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું કે જ્યાં જરૂર પડશે ત્યાં સરકાર અને મારી ટીમ હાજર હશે, સરકારી જવાબદારી નિભાવવા માટે અમારી ટીમ તૈયાર છે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ