BIG NEWS / સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિને લઇ મોટા સમાચારઃ જાણો કોને બનાવ્યા સેક્રેટરી, PMની બેઠકમાં લેવાયો હતો નિર્ણય

Additional Collector Yogendra Desai has been appointed as Secretary in Somnath Trust.

સોમનાથ ટ્રસ્ટમાં નિયુક્તિને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. ટ્રસ્ટમાં સેક્રેટરી તરીકે અધિક કલેક્ટર યોગેન્દ્ર દેસાઈની નિમણુંક કરવામાં આવી છે.  

બ્રેકિંગ ન્યૂઝ