હેલ્થ / રોગ પ્રતિકારક શક્તિ વધારવા અને વાયરસ અને બેક્ટેરિયા સામે જીતવા ખોરાકમાં આ વસ્તુઓ ઉમેરો

Add this food on your diet to increase immunity in body for better protection against bacteria and virus

તંદુરસ્તી માટે રોગ પ્રતિકારક શક્તિ સૌથી અનિવાર્ય છે. નબળી રોગપ્રતિકારક શક્તિ કોઈપણ પ્રકારની માંદગી કે ઇન્ફેક્શન સામે લડત આપવામાં અવરોધરૂપ બની શકે છે. પણ જો તમારો ખોરાક સંતુલિત હોય તો તમારા શરીરને તેનો લાભ ચોક્કસ મળશે. મોટાભાગના સામાન્ય દુખાવા, શરદી, ફ્લુ કે ઇન્ફેક્શન સામે ટકી રહેવામાં યોગ્ય ડાયટ મહત્વનો ભાગ ભજવે છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ