કામની વાત / સવારની ચામાં આ બે વસ્તુ ઉમેરો પછી જુઓ કમાલ, ઇમ્યૂનિટી બુસ્ટર તરીકે કરશે કામ

Add these two things to the morning tea will work as an immunity booster

એકવાર ફરી કોરોના વાયરસના કહેરે લોકોને પરેશાન કરી દીધા છે. થોડા સમયમાં જ લાખો લોકોને તેની ઝપેટમાં લઇ લીધા છે ત્યારે દરેક લોકો પોતાની ઇમ્યૂનીટિ સ્ટ્રોંગ કરવાના ઉપાય કરી રહ્યાં છે. 

બ્રેકિંગ ન્યૂઝ