હેલ્થ / વિન્ટર ડિપ્રેશનથી પરેશાન છો, તેનાથી બચવા આ ફૂડ ડાયેટમાં કરો સામેલ

 Add these food in your diet to get over winter depression

ઠંડીની ‌સિઝન અનેક તકલીફો લઇને આવે છે, તેમાં એક તકલીફ વિન્ટર ‌બ્લિઝ કે વિન્ટર ડિપ્રેશન પણ છે. વિન્ટર ડિપ્રેશનના કારણે લોકોમાં નિરાશા, એકાકીપણું, ચી‌ડયાપણું, નબળાઇ અને નકારાત્મક ભાવનાઓ આવવા લાગે છે. લોકો તેને મામૂલી સમજીને ઇગ્નોર કરે છે, પરંતુ તે ડિપ્રેશન કે એન્ગ્ઝાઇટીનું રૂપ લઇ શકે છે. આવા સંજોગોમાં કેટલાંક સુપર ફૂડ છે, જે તમને વિન્ટર ડિપ્રેશનથી દૂર રાખે છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ