મેટ્રો કોર્ટ / ADC બેંકના માનહાનિ કેસમાં રાહુલ ગાંધીના જામીન મંજૂર, 7 સપ્ટેમ્બરે વધુ સુનાવણી

adc bank defamation case rahul gandhi ahmedabad court

આઠ દિવસમાં ત્રીજી વાર રાહુલ ગાંધી કોર્ટના દ્વારે છે. મુંબઇ મુંબઈ અને પટનાની કોર્ટ બાદ રાહુલ ગાંધી ADC બેંક માનહાનિ કેસમાં અમદાવાદની મેટ્રો કોર્ટમાં હાજર રહ્યા હતા. અગાઉ બે કેસમાં પટના સિવિલ કોર્ટે અને મુંબઇની શિવડી કોર્ટે રાહુલ ગાંધીને જામીન આપી દિધા છે. 6 જુલાઇએ રાહુલ ગાંધી પટના સિવિલ કોર્ટમાં હાજર થયા હતા. જ્યારે 4 જુઆઇએ મુંબઇની કોર્ટમાં હાજર રહ્યા હતા. ત્યારે હાલ અમદાવાદ કોર્ટમાં સુનાવણી થઇ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ