રાહત / કોરોનાની વેક્સીનને લઈને અદાર પૂનાવાલાએ કહ્યું, જાન્યુઆરી સુધીમાં મળશે 10 કરોડ ડોઝ, સરકારે ચૂકવવા પડશે ફક્ત આટલા રૂપિયા

adar poonawalla claims 100 million doses of oxford coronavirus vaccine will available by january

ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ કોરોના વાયરસના દર્દીઓ પર કોવિશીલ્ડ વેક્સીનની અસરકારકતાનો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે કોવિશીલ્ડ કોરોના વાયરસની વિરુદ્ધમાં 70 ટકા પ્રભાવી છે. આ વેક્સીનને લઈને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના અદાર પૂનાવાલાએ કહ્યું કે આ વેક્સીનના 10 કરોડ ડોઝ જાન્યુઆરી સુધીમાં આવશે. આ સાથે ફેબ્રુઆરીના અંત સુધી લાખો અન્ય ડોઝ પણ મળે તેવી યોજના છે. સરકારને આ વેક્સીનનો ડોઝ 250 રૂપિયામાં મળશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ