બિઝનેસ / અદાણીના આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ, એક મહિનાનીની અંદર આપ્યું બમણું રિટર્ન

Adani's stock has been a boon to investors, giving double returns within a month

આ શેરે તેના રોકાણકારોને તેના 52 અઠવાડિયાના નીચલા સ્તરેથી 100% કરતા વધુ વળતર આપ્યું છે, છેલ્લા કેટલાક દિવસોથી 5%ની અપર સર્કિટ લગાવી રહ્યો છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ