ગજબ / અદાણીની આ કંપનીએ શેરધારકોને કર્યા માલામાલ, આખા એશિયાનો સૌથી શાનદાર IPO રહ્યો

adani wilmar issue is asias best performing ipo outperformed 121 asain initial public offerings know more

એશિયામાં આ વર્ષે અત્યાર સુધી 100 મિલિયન ડોલરથી પણ વધારે ટોટલ વેલ્યુના 122 આઈપીઓ આવી ચુક્યા છે. તેમાં અદાણી વિલ્મરે અન્ય 121 આઈપીઓને પરફોર્મન્સના મામલામાં પછાડી દીધો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ