બિઝનેસ / અદાણીનો આ શેર 52 સપ્તાહના નીચા સ્તરેથી 86 ટકા સુધી વધ્યો, શું ભાવ 1000ને પાર કરશે?

Adani shares up 86 percent from 52-week low, will price break 1000

હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી જૂથના અન્ય શેરો સાથે ડૂબી ગયેલો સ્ટોક 86%થી વધુનો ઉછાળો આવ્યો છે. અદાણી પોર્ટ્સનો શેર આજે વધારા સાથે રૂ. 738 પર ટ્રેડ થઈ રહ્યો છે

બ્રેકિંગ ન્યૂઝ